Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debt on Gujarat : ગુજરાતના માથે આટલા રૂપિયાનું દેવું, અહીં છે દેશના આ 10 રાજ્યોનું List

ભારતીય રિઝર્વ બેંકના ડેટા મુજબ, 2024માં ભારતના ઘણા રાજ્યો પર ભારે દેવાનો બોજ છે. તામિલનાડુ સૌથી વધુ દેવાળુ રાજ્ય છે, 8.3 લાખ કરોડ રૂપિયાનું દેવું ધરાવે છે. શું તમે જાણો છો ગુજરાત આ દેવાના લિસ્ટમાં કઈ જગ્યાએ છે..

| Updated on: Mar 05, 2025 | 3:54 PM
જો આપણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેટા પર નજર કરીએ તો દેશના તમામ રાજ્યો પર દેવાનો બોજ વધી રહ્યો છે

1 / 9
ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય કે તેલંગાણા, છેલ્લા પાંચ વર્ષમાં આ રાજ્યોની જવાબદારીઓમાં મોટો ઉછાળો આવ્યો છે, જે લગભગ 74% છે.

2 / 9
વર્ષ 2019માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર દેવું 47.9 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 83.3 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

3 / 9
જો આપણે 2024 માં સૌથી વધુ દેવાદાર ભારતીય રાજ્યોની વાત કરીએ, તો તમિલનાડુ 8.3 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે આવે છે.

4 / 9
બીજા ક્રમનું સૌથી વધુ દેવાદાર રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને તેના પર 7.7 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મહારાષ્ટ્ર 7.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ત્રીજા સ્થાને છે.

5 / 9
ત્યારબાદ પશ્ચિમ બંગાળ આવે છે, જે 6.6 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ચોથા સ્થાને છે. કર્ણાટક 6 લાખ કરોડ રૂપિયાના આંકડા સાથે પાંચમા સ્થાને છે.

6 / 9
ભારતનું છઠ્ઠું સૌથી મોટું દેવાદાર રાજ્ય રાજસ્થાન (રૂ 5.6 લાખ કરોડ) અને સાતમું આંધ્ર પ્રદેશ (રૂ 4.9 લાખ કરોડ) છે.

7 / 9
ગુજરાત પણ દેવાદાર રાજ્યોની યાદીમાં સામેલ છે અને 4.7 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે આઠમા સ્થાને છે.

8 / 9
4.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે કેરળ યાદીમાં નવમા સ્થાને છે અને 4.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે મધ્યપ્રદેશ છેલ્લા ૧૦મા સ્થાને છે.

9 / 9

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">