5 માર્ચ 2025

સૌરવ ગાંગુલી બન્યો  સબ-ઈન્સ્પેક્ટર

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી સમાચારમાં છે

Pic Credit - PTI/Instagram/Getty

આ વખતે સૌરવ ગાંગુલીનો નવો અવતાર બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

સોશિયલ મીડિયા પર ગાંગુલીનો ફોટો વાયરલ થયો, જેમાં તે પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

ગાંગુલીએ પોલીસનો ગણવેશ કેમ પહેર્યો છે?  શું તે પોલીસ બની ગયો છે?  આખરે મામલો શું છે?

Pic Credit - PTI/Instagram/Getty

ગાંગુલી બોલિવૂડ ફિલ્મ  ખાકી-ધ બંગાળ ચેપ્ટરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે સબ-ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

સૌરવ ગાંગુલી પહેલા પણ TV પર જોવા મળ્યો છે.  તેણે એક રિયાલિટી શો  હોસ્ટ કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

રીલ લાઈફમાં ગાંગુલી પોલીસમેનની ભૂમિકા ભજવશે, પણ ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને જોગીન્દર શર્મા વાસ્તવિક જીવનમાં પોલીસમેન છે

Pic Credit - PTI/Instagram/Getty

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પણ યુપી પોલીસમાં છે

Pic Credit - PTI/Instagram/Getty