AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : ખિસ્સાને પોસાય તેવો ગોવાનો ટ્રાવેલ પ્લાન, Women’s day બનાવો યાદગાર

દર વર્ષે 8 માર્ચના રોજ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો તમે પણ તમારી આસપાસ રહેતી મહિલાઓ કે તમારા પરિવારની મહિલાઓને એક શાનદાર ટ્રાવેલ ટ્રીપની ભેટ આપી શકો છો.

| Updated on: Mar 05, 2025 | 2:55 PM
Share
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં ગોવાનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ગોવા ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
વુમન્સ ડેની ઉજવણી કરવા માટે મોટાભાગના લોકો બહાર જતા હોય છે. તો આજે આપણે જાણીશું કે તમે તમારા મહિલા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં ગોવાના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.

2 / 5
ગોવા અમદાવાદથી ફ્લાઈટ, ટ્રેન મારફતે પણ પહોંચી શકો છો. તમે ઉત્તર ગોવા પહોંચી તમે અગુઆડા ફોર્ટ અને લાઈટહાઉસની મુલાકાત લઈ શકો છો. તેમજ કેન્ડોલિમ બીચ પર પણ તમે સમય પસાર કરી શકો છો. તેમજ સાંજના સમયે તમે Calangute બીચની મજામાણીશકો છો.આ ઉપરાંત સાઉથ ગોવાની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે Colva Beach, Benaulim Beach જઈ શકો છો. તેમજ Cabo de Rama Fortની મુલાકાત લીધા બાદ તમે અમદાવાદ પરત ફરી શકો છો.

3 / 5
તમે Aguada & Lighthouseની મુલાકાત સવારે 9:30 AM - 5:30 PMની વચ્ચે લઈ શકો છો. આ ઉપરાંત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમે Candolim Beach પર આરામ કરી શકો છો. તેમજ Calangute Beach બીચની મુલાકાત લઈ શકો છો. તેમજ Baga Beach, Candolim Beachની મુલાકાત બાદ પરત ફરી શકો છો.

4 / 5
અમદાવાદથી ગોવા પહોંચ્યા બાદ તમે Fort Aguada, Candolim Beach, Calangute Beachની મુલાકાત લઈ શકો છો. તો  Basilica of Bom Jesus,Se Cathedral, Panjim Market સહિત દૂધસાગર વોટરફોલની મુલાકાત જીપ મારફતે લઈ શકો છો. તમે Old Goaની Church of St. Cajetan, Archaeological Museum, Anjuna Beachની પણ મુલાકાત લઈ શકો છો.  Butterfly Beach અને Palolem Beach પર સમય પસાર કરી શકો છો. આ બંન્ને બીચ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી સહેલાણીઓ માટે ખુલ્લો રાખવલામાં આવે છે.

5 / 5
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

g clip-path="url(#clip0_868_265)">