09 January

Photo : Instagram

વંદે ભારતની લોકપ્રિયતા સતત વધી રહી છે

09 January

Photo : Instagram

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે

09 January

Photo : Instagram

હવે ફિલ્મોમાં જોવા મળશે વંદે ભારત ટ્રેન

09 January

Photo : Instagram

 શૂટિંગ માટે મંજૂરી મળી

09 January

Photo : Instagram

સુજીત સરકારે મુંબઈ રેલ્વે સ્ટેશન પર ફિલ્મનું શૂટિંગ કર્યું

09 January

Photo : Instagram

 પહેલી વખત છે જ્યારે વંદે ભારત કોઈ ફિલ્મમાં જોવા મળશે 

09 January

Photo : Instagram

વંદે ભારતના શૂટિંગથી રેલવેને ફાયદો થશે

09 January

Photo : Instagram

 રેલવેને ફક્ત મુસાફરો પાસેથી જ નહીં પરંતુ ફિલ્મોના શૂટિંગમાંથી પણ કમાણી કરશે

09 January

Photo : Instagram

વેસ્ટર્ન રેલ્વેના મુંબઈ ડિવિઝનમાં શૂટિંગ ચાલી રહ્યું છે

09 January

Photo : Instagram

શૂટિંગ કરવાની પરવાનગી સરળતાથી મળી જાય છે