કોના નામનું સિંદૂર લગાવે છે રેખા ? આટલા વર્ષે થયો ખુલાસો
Image - Social Media
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા હંમેશા પોતાની એક્ટિંગ અને ફેશનને કારણે લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે.
રેખાના લુક્સ આજે પણ ચર્ચામાં છે, પરંતુ શું તમે જાણો છો કે રેખા કોના નામનો સિંદૂર લગાવે છે?
રેખા પર લખાયેલ પુસ્તક 'રેખા ધ અનટોલ્ડ સ્ટોરી' મા ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિએ સિંદૂર અંગે તેમને સવાલ પુછ્યો હતો.
જવાબમાં રેખાએ જણાવ્યું કે હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદૂર લગાવવાની ફેશન છે.
રેખાએ 1990માં મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના થોડા સમય બાદ મુકેશનું અવસાન થયું હતું.રેખાએ 1990માં મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના થોડા સમય બાદ મુકેશનું અવસાન થયું હતું.
રેખાનું નામ અભિતાભ બચ્ચન સાથે ઘણા વખત જોડાયું, ઘણા લોકો એમ પણ કહે છે કે રેખા આજે પણ અભિતાભ બચ્ચનના નામનું સિંદૂર લગાવે છે.
રેખાનું નામ અભિતાભ બચ્ચન સાથે ઘણા વખત જોડાયું, ઘણા લોકો એમ પણ કહે છે કે રેખા આજે પણ અભિતાભ બચ્ચનના નામનું સિંદૂર લગાવે છે.
જણાવી દઈએ કે રેખાએ નાગિન (1976), મુકદ્દર કા સિકંદર (1978), મિસ્ટર નટવરલાલ (1979), ખૂબસૂરત (1980), ઉમરાવ જાન (1981), ખૂન ભરી માંગ (1988) જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે.
રેખા હંમેશા કહેતી હતી કે તે એક એક્ટર છે, સ્ટાર નથી. તેના માટે પાત્ર મહત્વપૂર્ણ છે,મેન લીડ નહીં.
રેખાએ 1996ની ખિલાડી કા ખિલાડીમાં નકારાત્મક ભૂમિકા ભજવી હતી અને વૃદ્ધાવસ્થામાં તે ક્રિશ (2006)માં દાદી બની હતી.