Vastu Tips: દીવો ઓલવાયા બાદ  વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ

09 Jan 2025

હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા સમયે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. પરંતુ જો દીવો ઓલવાયા પછી બાકીની વાટ ફેંકી દો છો તો આવી ભૂલ ન કરવી. આવો જાણીએ આ વાટનું શું કરવુ જોઈએ.

એવું માનવામાં આવે છે કે પૂજા કર્યા બાદ બળેલી વાટને  કચરાપેટીમાં કે બીજે ક્યાંય ફેંકવી ન જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવતું નથી.

બળેલી વાટને ફેંકી ન દેશો

જો પૂજા કર્યા પછી દીવાની વાટ બચી હોય તો તેને ફેંકી દેવાને બદલે તેને જમીનમાં દાટી શકો છો. આ માટે સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ.

જમીનમાં દાટી દો બળેલી વાટ

જો તમારા ઘરની નજીક નદી છે, તો પૂજા કર્યા પછી બાકી રહેલ દીવાની વાટને તેમા વહાવી શકો છો.

નદીમાં વહાવી દેવી

એવું માનવામાં આવે છે કે તમે દીવાની બચેલી વાટને ઝાડની માટી નીચે દાટી શકો છો. આ રીતે દીવો કરવો યોગ્ય માનવામાં આવે છે.

ઝાડ નીચે દાટી દેવી

બચેલી વાટ સાથે તમે આ ઉપાય પણ અજમાવી શકો છો. તેના માટે સતત 10 દિવસ સુધી દીવાની વાટને એક્ટી કરતા રહો. 

આ ઉપાયો કરો

હવે 11માં દિવસે એક દીવામાં બધી જ વાટો મૂકીને ચાર લવિંગ અને કપૂરથી સળગાવી દો. તેમજ તેનો ધુમાડો તમારા ઘરમાં રહેવા દો. 

લવિંગ અને કપૂર સાથે સળગાવો

દીવાની બચેલી વાટ સાથે આ એક ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે.

નકારાત્મકતા થશે દૂર