Mahakumbh Mela 2025: કુંભમેળામાં ગંગા સ્નાન કરતા પહેલા જાણી લો, નહીં તો નહીં મળે પવિત્ર સ્નાનનું પુણ્ય !
Mahakumbh 2025: કુંભમેળો થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં કુંભમેળા દરમિયાન ગંગામાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. કુંભમેળામાં ગંગા સ્નાન કરવાથી અખૂટ ફળ મળે છે તેવી માન્યતા છે. જો તમે પણ મહા કુંભમેળામાં ગંગા સ્નાન કરવા જઈ રહ્યા છો તો તે પહેલા તમારે કેટલાક નિયમો વિશે જાણી લેવું જોઈએ.
Most Read Stories