09 January

Photo : Instagram

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાની બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું

09 January

Photo : Instagram

રાશા થડાની આગામી ફિલ્મ 'આઝાદ' થી ડેબ્યૂ કરી રહી છે

09 January

Photo : Instagram

'આઝાદ' ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે

09 January

Photo : Instagram

આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ મુખ્ય ભૂમિકામાં છે

09 January

Photo : Instagram

રવિના ટંડનની પુત્રી રાશા થડાનીનો જન્મ 16 માર્ચ, 2005ના રોજ થયો છે

09 January

Photo : Instagram

 રાશાએ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે

09 January

Photo : Instagram

 જે દેશની સૌથી મોંઘી સ્કૂલોની યાદીમાં સામેલ છે

09 January

Photo : Instagram

તેની ગણતરી દેશની ફેમસ અને મોંઘી શાળાઓમાં થાય છે 

09 January

Photo : Instagram

ધીરુભાઈ અંબાણી સ્કૂલની ફી લાખોમાં છે

09 January

Photo : Instagram

રાશા થડાની સેટ પર 12મા ધોરણની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતી જોવા મળી