બોલિવુડ સ્ટાર નહિ પરંતુ ક્રિકેટર બનવા માંગતો હતો અભિનેતા, બોલિવુડથી લઈ હોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો

ઈરફાન ખાનના મૃત્યુના 4 વર્ષ પછી પણ તેના ચાહકો તેને ભૂલી શક્યા નથી. દિવંગત અભિનેતા ઈરફાન ખાને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાના અભિનયથી છાપ છોડી હતી.તો આજે આપણે ઈરફાન ખાનના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jan 08, 2025 | 2:46 PM
ઘણા એવા મહાન સ્ટાર્સ છે જેમને દરેક વ્યક્તિ સ્ક્રીન પર જોવાનું પસંદ કરે છે અને તેમના મૃત્યુ પછી પણ લોકો તેમને ભૂલી શકતા નથી. આવો જ એક કલાકાર ઈરફાન ખાન છે. જેના નિધન બાદ પણ આજે ચાહકો તેને ખુબ યાદ કરે છે.

1 / 13
ઈરફાન ખાન જે કલાકારનું નામ લેવામાં આવે છે ત્યારે સૌ કોઈની આંખોમાં આસુ આવી જાય છે દુઃખની વાત એ છે કે તે આજે આપણી વચ્ચે નથી.

2 / 13

3 / 13
પીકુ, હિન્દી મીડિયમ અને અંગ્રેઝી મીડિયમ જેવી ફિલ્મોથી ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર ઈરફાન ખાન હવે આ દુનિાયામાં તો નથી. પરંતુ તેની ફિલ્મો અને તેની એક્ટિંગના આજે પણ ચાહકો વખાણ કરી રહ્યા છે.

4 / 13
અભિનેતાએ કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન સિરિયલોથી થઈ હતી. શરૂઆતના દિવસોમાં તે ચાણક્ય, ભારત એક ખોજ, ચંદ્રકાંતા જેવી સિરિયલોમાં જોવા મળ્યો હતો.

5 / 13
ઈરફાન ખાનની ફિલ્મ સફરની વાત કરીએ તો તેણે 'સલામ બોમ્બે'થી ડેબ્યૂ કર્યું હતું. તે 'મકબૂલ', 'લંચ બોક્સ', 'પીકુ', 'હૈદર', 'હિન્દી મીડિયમ', 'સ્લમડોગ મિલિયોનેર', 'લાઇફ ઓફ પાઇ' સહિતની ઘણી જાણીતી ફિલ્મોનો ભાગ હતો.

6 / 13
 વર્ષ 2011માં તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

7 / 13
વર્ષ 2018માં ઈરફાન ખાનને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. અભિનેતાએ 29 એપ્રિલ 2020 ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું છે.

8 / 13
ઈરફાન ખાનનો જન્મ 7 જાન્યુઆરી 1967ના રોજ ટોંક, રાજસ્થાનમાં થયો હતો. અભિનેતાની માતા, સઇદા બેગમ ખાન અને તેના પિતાનું નામ યાસીન અલી ખાન છે. તેઓ રાજસ્થાનના ટોંક જિલ્લાના ખજુરિયા ગામના હતા, અને તેમને ટાયરનો વ્યવસાય હતો.

9 / 13
દિવંગત અભિનેતા ઈરફાન ખાને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે પોતાના ખર્ચ માટે જયપુરમાં રહીને ટેક્નિકલ કોર્સની તાલીમ લીધી હતી. ટ્રેનિંગ પૂરી કર્યા પછી ઈરફાન મુંબઈ આવ્યો. મુંબઈ આવ્યા બાદ તેને એક કંપની માટે ફીલ્ડ વર્કમાં પણ જતો હતો.

10 / 13
અભિનેતાએ પોતાનું બાળપણ ટોંક અને પછી જયપુરમાં વિતાવ્યું છે.તે એક્ટર નહીં પણ ક્રિકેટર બનવા માંગતો હતો.પૈસા ન હોવાને કારણે તે ટૂર્નામેન્ટમાં જઈ શક્યો નહીં અને પછી તેમણે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો.

11 / 13
23 ફેબ્રુઆરી 1995ના રોજ ઈરફાન ખાને લેખક અને સાથી NSD ગ્રેજ્યુએટ સુતાપા સિકદર સાથે લગ્ન કર્યા.

12 / 13
 તેમને બે પુત્રો છે બાબિલ અને અયાન. ઈરફાન ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે,જો મને જીવવાનો મોકો મળે તો હું મારી પત્ની માટે જીવવા માંગુ છું.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">