Pic credit - gettyimage

7 January 2025

ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીના આ યુવક સાથે ફોટા વાયરલ

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલનું અંગત જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું

Pic credit - gettyimage

Pic credit - gettyimage

છેલ્લા કેટલાક સમયથી ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

એવું માનવામાં આવે છે કે આ કપલ છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તસવીરો પણ હટાવી દીધી છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ધનશ્રી વર્માનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક યુવક સાથે જોવા મળી રહી છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જેમાં ધનશ્રી વર્મા એક યુવકની ખૂબ જ ક્લોઝ જોવા મળે છે. 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ધનશ્રી વર્મા સાથે જોવા મળેલો આ યુવક બીજું કોઈ નહીં પણ કોરિયોગ્રાફર પ્રતીક ઉત્તેકર છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ ફોટો થોડા મહિના પહેલાનો છે જ્યારે ધનશ્રી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં ભાગ લઈ રહી હતી.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ત્યારબાદ આ ફોટો ખૂબ વાયરલ થયો અને ધનશ્રીને જોરદાર ટ્રોલ કરવામાં આવી. જોકે બંને ખૂબ સારા મિત્રો છે તેમ કહેવામાં આવી રહ્યું છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

પરંતુ ચહલ-ધનશ્રીના છૂટાછેડાના સમાચાર બાદ કોરિયોગ્રાફર પ્રતીક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

Pic credit - gettyimage