WhatsApp બીટા યુઝર્સ પાસે આવ્યુ નવું ફીચર, એક જ જગ્યાએ દેખાશે ગ્રુપ્સના કોમન કોન્ટેક્ટ્સ
આ ફીચર હેઠળ બીટા યુઝર્સ જ્યારે વોટ્સએપના સર્ચ બારમાં કોન્ટેક્ટ સર્ચ કરશે, ત્યારે 'ગ્રુપ્સ ઈન કોમન'નો નવો સેક્શન જોવા મળશે. આમાં તે બધા સંપર્કોનું લિસ્ટ દેખાશે જે ગ્રુપમાં કોમન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફીચરનો એક્સેસ લિમિટેડ યુઝર્સ માટે છે. તે આગામી દિવસોમાં તમામ વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે.
Latest News Updates
Most Read Stories