Google Gemini 2.0 ને ટક્કર આપે છે OpenAI નું નવું આવ્યું ફિચર, ChatGPT થી પણ બેસ્ટ
OpenAI Sora AI Video Generator : OpenAIનું નવું AI વીડિયો જનરેશન ટૂલ 'Sora' Google Gemini 2.0 માટે મોટો પડકાર બની જશે. ChatGPT પેરન્ટ કંપની OpenAI એ Sora ને ટેક્સ્ટમાંથી વીડિયો બનાવવાની ક્ષમતા સાથે રજૂ કર્યું છે. ચાલો જાણીએ કે આ પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે.
Most Read Stories