હવે આવી દેખાય છે ‘તારક મહેતા’ની સોનુ, 10 વર્ષમાં આટલો બદલાયો અભિનેત્રીનો લૂક
ટીવી અભિનેત્રી ઝિલ મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 4 વર્ષ સુધી કામ કર્યું હતું. આ શોથી તેને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. તે આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તારક મહેતા શોની પ્રથમ સોનુ તરીકે ઓળખાય છે.
Most Read Stories