Stock Market Holiday : 20 નવેમ્બરે શેર માર્કેટ રહેશે બંધ, ના કોઈ જાહેર રજા કે ના વીક એન્ડ, જાણો શું છે કારણ

ભારતીય શેર બજારમાં સોમવારથી શુક્રવાર સુધી ટ્રેડિંગ થાય છે અને શનિવાર અને રવિવારે રજા રહે છે. આ ઉપરાંત તહેવારો અને જાહેર રજાના દિવસે માર્કેટ બંધ રહે છે. ત્યારે 20 નવેમ્બરે પણ માર્કેટ બંધ રહેવાનું છે, પરંતુ આ દિવસે કોઈ જાહેર રજા નથી, તો કયા કારણોસર માર્કેટ બંધ રહેવાનું છે, તેના અંગે આ લેખમાં જાણીશું.

| Updated on: Nov 13, 2024 | 3:02 PM
ભારતીય શેર બજારમાં સોમવારથી શુક્રવાર સુધી ટ્રેડિંગ થાય છે અને શનિવાર અને રવિવારે રજા રહે છે. આ ઉપરાંત તહેવારો અને જાહેર રજાના દિવસે માર્કેટ બંધ રહે છે. ત્યારે 20 નવેમ્બરે પણ માર્કેટ બંધ રહેવાનું છે, પરંતુ આ દિવસે કોઈ જાહેર રજા નથી, તો કયા કારણોસર માર્કેટ બંધ રહેવાનું છે.

1 / 6
ભારતીય શેર બજાર 20 નવેમ્બર 2024ને બુધવારના રોજ બંધ રહેશે. BSE અને NSE પર શેર બજારમાં આ દિવસે કોઈ કામકાજ નહીં થાય.

2 / 6
આ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 20 નવેમ્બર 2024ને બુધવારના રોજ શેર માર્કેટ બંધ રહેશે.

3 / 6
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને કારણે 20 નવેમ્બર, 2024 બુધવારના રોજ ટ્રેડિંગ માટે બંધ રહેશે. આ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટણી યોજાશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.

4 / 6
નવેમ્બર મહિનામાં તહેવારો અને ખાસ રજાઓના કારણે શેર બજાર કુલ 12 દિવસ બંધ રહેશે. દિવાળી નિમિત્તે 1લી નવેમ્બરને શુક્રવારના રોજ શેર બજાર બંધ રહ્યું હતું.

5 / 6
આ ઉપરાંત ગુરુ નાનક જયંતિના કારણે 15 નવેમ્બર સહિત મહિનામાં આવતા તમામ શનિવાર અને રવિવારના કારણે નવેમ્બરમાં કુલ 12 દિવસ શેર બજાર બંધ રહેશે. (Image - Freepik)

6 / 6
Follow Us:
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ

g clip-path="url(#clip0_868_265)">