Gujarati NewsPhoto galleryNita Ambani s Dazzling royal Look 200 Year Old Jewelry Exquisite Handcrafted Saree at Trump s Event
200 વર્ષ જૂનો હાર, હીરા-મોતીથી ઢંકાયેલી નીતા અંબાણીનો રોયલ લુક, ટ્રમ્પના શપથ સમારોહમાં ચાર ચાંદ લગાવ્યા
Nita Ambani saree Look : શું ક્યારેય એવું બની શકે છે કે નીતા અંબાણી ક્યાંક જાય અને તેમનો લુક ચર્ચાનો વિષય ન બને? હવે આ નીતા અંબાણી તેના પતિ મુકેશ અંબાણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ગયા હતા. તેણે પહેલા તો પોતાના અમૂલ્ય ઘરેણાંથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા પણ સાથે જ તેણીએ ડિનર પાર્ટીમાં સાડી સાથે હીરા અને મોતી જડિત પહેરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરપર્સન અને સ્થાપક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર છે. તે એક નૃત્યાંગના પણ છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની માલિક પણ છે.