આનંદો! 1 શેર ઉપર 50 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે આ કંપની, રેકોર્ડ ડેટ 31 જાન્યુઆરી પહેલા
Dividend Stock : એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીએ કહ્યું છે કે લાયક રોકાણકારોને દરેક શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ મળશે.
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો ..
Most Read Stories