AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mole On Lips: મહિલાઓના હોઠો પર આ જગ્યા એ તલ હોવાનું છે ખાસ મહત્વ, લોકો જલદી થાય છે એટ્રેક્ટ- Photos

Mole On Lips: હોંઠ પર તલ વ્યક્તિની સુંદરતામાં ચાર ચાંદ લગાલી દે છે. પરંતુ જ્યોતિષોનું માનીએ તો તલનું પોતાનું એક મહત્વ હોય છે. જો તમારા હોંઠ પર તલ હોય તો વાંચો જ્યોતિષો તેના વિશે શું કહે છે.

| Updated on: Jan 26, 2025 | 7:20 PM
Share
દરેક વ્યક્તિના શરીર પર ક્યાંકને ક્યાંક તલ જરૂર હોય છે. જેમા કેટલાક જન્મતાની સાથે જ હોય છે તો કેટલાક પછીથી બને છે.

1 / 9
સામુદ્રીક શાસ્ત્ર અનુસાર વ્યક્તિના શરીર પર રહેલા તલનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. કોઈ પણ વ્યક્તિના ચહેરા પર જેમા પણ જો હોઠ પર તલ હોય તો તેઓ બહુ જલદી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

2 / 9
ખાસ કરીને જો કોઈ મહિલાના હોઠ પર તલ હોય તો તે ઘણુ આકર્ષક લાગે છે. હોઠ પર તલ શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે.

3 / 9
હોઠના ડાબી તરફ ઉપરના હિસ્સામાં તલ હોવુ શુભ મનાય છે. આવી મહિલાઓને જીવનસાથી તરફથી ઓછો  સપોર્ટ મળે છે પરંતુ આ મહિલાઓ તેના સ્વભાવથી જ  લોકોને પ્રભાવિત કરી દે છે.

4 / 9
જે મહિલાઓના હોઠ પર નીચલા હિસ્સા પર જમણી તરફ તલ હોય છે તેઓ તેમના કામમાં નિપુણ હોય છે. આજ કારણથી તેઓ લોકોની વચ્ચે લોકપ્રિય રહે છે.

5 / 9
સમયની સાથે આગળ વધવુ અને ચીજોને અપનાવવી તેમની પ્રવૃત્તિ હોય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં સ્વયંને સંભાળી જાણે છે. તેમની લવ લાઈફ પણ ઘણી રોમેન્ટીક હોય છે.

6 / 9
નીચલા હોઠના ડાબી તરફ તલ હોય તે મહિલાઓ સારા કપડા પહેરવા અને સારા ભોજનની શોખીન હોય છે. તેની સાથે જ આ મહિલાઓ ચેની ચીજોને ઘણી સંભાળીને રાખે છે.

7 / 9
લવ લાઈફની વાત કરીએ તો આ મહિલાઓ તેમના જીવનસાથીને ઘણો પ્રેમ કરે છે અને તેમની સાથેનો તેમનો વ્યવહાર સદાય સારો રહે છે.

8 / 9
જો કોઈ મહિલાને હોઠો પર તલ હોય તો તે ઘણી વાચાળ હોય છે એટલુ જ નહીં તેમની બોલી પણ ઘણી મીઠી હોય છે. તેઓ લોકોને પોતાના તરફ જલદી એટ્રેક્ટ કરે છે. પોતાના કાર્યક્ષેત્રમાં પણ તેઓ ઘણી મહેનત કરે છે.

9 / 9

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશેૈલીને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો. 

Follow Us
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું

રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ

નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ

વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video

સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા

આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ

ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો

તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ

g clip-path="url(#clip0_868_265)">