SRH ની કાવ્યા મારને રમ્યો માસ્ટર સ્ટ્રોક ! ભારત-ઇંગ્લેન્ડ T20 માં આ ખેલાડીનું પ્રદર્શન જોઈ સામે આવ્યો ખેલ
ટીમ ઈન્ડિયાએ બીજી ટી-20માં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું. પરંતુ ઇંગ્લેન્ડના બ્રાયડન કાર્સે બધાના દિલ જીતી લીધા. આ ખેલાડીએ પહેલા બેટથી અને પછી બોલથી હલચલ મચાવી દીધી. SRH ની કાવ્યા મારને પણ તેના ઓલરાઉન્ડ પ્રદર્શનની સરાહના કરી. કારણ કે બ્રાયડનને SRH એ IPL 2025 માટે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી. IPL ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories