AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્મૃતિ મંધાનાએ જીત્યો ICC વિમેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ

સ્મૃતિ મંધાનાને ICC દ્વારા 2024ની શ્રેષ્ઠ ODI મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી છે. મંધાનાને ત્રીજી વખત ICC એવોર્ડ મળ્યો છે. આ પહેલા વર્ષ 2018 અને 2021માં પણ તેમને આ સન્માન મળ્યું હતું.

| Updated on: Jan 27, 2025 | 8:00 PM
Share
સ્મૃતિ મંધાનાએ ICC શ્રેષ્ઠ ODI મહિલા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. ICCએ મંધાનાને ગયા વર્ષે ODI ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન માટે આ સન્માન આપ્યું હતું.

1 / 5
મંધાનાએ ચોથી વખત ICC એવોર્ડ જીત્યો છે. તેણે પહેલીવાર વર્ષ 2018માં આ કારનામું કર્યું હતું. આ પછી, 2021માં તેણીએ ફરીથી ICC ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો અને આ વખતે તેણીને વર્ષની શ્રેષ્ઠ ODI ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી છે.

2 / 5
સ્મૃતિ મંધાનાએ 2024માં 13 ODI મેચમાં 57.46ની એવરેજથી 747 રન બનાવ્યા હતા. આ દરમિયાન મંધાનાએ 4 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. મંધાનાનો સ્ટ્રાઈક રેટ પણ 96.15 હતો. મંધાનાએ 2024માં જ પોતાની કારકિર્દીમાં સૌથી ઝડપી બેટિંગ કરી હતી.

3 / 5
મંધાનાએ વર્ષ 2024માં 16 જૂને ODI ફોર્મેટમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. તેણે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા સામે 117 રન બનાવ્યા હતા. ત્રણ દિવસ પછી, 19 જૂને, તેણે ફરીથી 136 રનની ઈનિંગ રમી. આ વખતે પણ તેણે બેંગલુરુમાં સદી ફટકારી હતી. 29 ઓક્ટોબરે મંધાનાએ ન્યુઝીલેન્ડ સામે અમદાવાદમાં 100 રનની ઈનિંગ રમી હતી. આ પછી 11 ડિસેમ્બરે તેણે 105 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગ ઓસ્ટ્રેલિયા સામે WACA મેદાન પર રમી હતી.

4 / 5
સ્મૃતિ મંધાના પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે જેણે ચાર ICC એવોર્ડ જીત્યા છે. 2018માં, ICC ક્રિકેટર ઓફ ધ યર બનવા ઉપરાંત, મંધાના ICC ODI ક્રિકેટર ઓફ ધ યર પણ બની હતી. એકંદરે તેણીને ચાર એવોર્ડ મળ્યા છે. (All Photo Credit : PTI / BCCI / ICC)

5 / 5

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

Follow Us
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ

રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો

અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક

મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video

જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું

g clip-path="url(#clip0_868_265)">