આજનું હવામાન : ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી, અનેક વિસ્તારો કરા સાથે કમોસમી વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ વરસી શકે છે. ફેબ્રુઆરી મહિનાની શરુઆતમાં જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી માવઠું થાય તેવી સંભાવના છે.

ફરી એકવાર માવઠાની આગાહી
હવામાન નિષ્ણાંતની આગાહી અનુસાર માવઠું પડી શકે છે. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ કેટલાક વિસ્તારમાં કરા પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં માવઠું કહેર મચાવી શકે છે. તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે. ભાવ ઓછા થવાના કારણે પહેલા જ ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે.ત્યારે જો હવે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે.