Tax Benefits After Marriage : લગ્ન કરવાના છે અદભૂત ફાયદા, આ 5 રીતે બચાવી શકો છો આવકવેરો
લગ્નની સીઝન શરૂ થતાં જ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થવા લાગે છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે લગ્ન પછી આવકવેરો કેવી રીતે બચાવવો. તો ચાલો તમને જણાવીએ કે લગ્ન પછી તમે આવકવેરો કેવી રીતે બચાવી શકો છો. તમે આ 5 રીતે તમારો આવકવેરો બચાવી શકો છો.
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. લગ્ન સમયે ગીતો, કંકોતરી લખવાનો રિવાજ, પીઠી, ફટાણા વગરે પરંપરાગત રીત રિવાજો લગ્ન પ્રસંગને અલગ જ શોભા આપે છે. લગ્નને લગતા આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories