Whatsapp Chat Lock : પ્રાઈવેટ મેસેજ હવે રહેશે પ્રાઈવેટ ! બસ ચાલુ કરી લો આ Chat Lock ફીચર, જાણો ટ્રિક

વોટ્સએપે તાજેતરમાં ચેટ લોક ફીચર રજૂ કર્યું છે. જેમા તમારી પ્રાઈવેટ ચેટ હવે પ્રાઈવેટ જ રહેશે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ તમારો ફોન લઈને તે ચેટ જોઈ નહીં શકે. WhatsApp ચેટને લોક કરવી એકદમ સરળ છે.

| Updated on: Jan 27, 2025 | 12:32 PM
વોટ્સએપ ફીચર્સ ફક્ત એપના ઉપયોગને મનોરંજક જ નથી બનાવતા પણ ઘણી સુવિધાઓ પણ પૂરી પાડે છે. આવી જ એક સુવિધા WhatsApp ચેટ લોક છે, જે લોકોની પ્રાઈવેટ ચેટને સુરક્ષિત રાખે છે. જો તમે તમારો ફોન કોઈને આપો છો અને તે WhatsApp ખોલે છે, તો તે તમારી પરવાનગી વિના ચેટ જોઈ શકે છે. પણ જો તમે તમારી ચેટ લોક કરી આ WhatsApp ચેટ લોક સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેના ફાયદા શું છે તે કેવી રીતે કામ કરે છે ચાલો જાણીએ

1 / 7
વોટ્સએપે તાજેતરમાં ચેટ લોક ફીચર રજૂ કર્યું છે. જેમા તમારી પ્રાઈવેટ ચેટ હવે પ્રાઈવેટ જ રહેશે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ તમારો ફોન લઈને તે ચેટ જોઈ નહીં શકે. WhatsApp ચેટને લોક કરવી એકદમ સરળ છે. તમે ફિંગરપ્રિન્ટ, ફેસલોક, ફેસ આઈડી કે પિન વડે ચેટને લોક કરી શકો છો

2 / 7
WhatsApp ચેટ લોક કરવા સૌ પ્રથમ તે કોન્ટેક્ટ ખોલો જેની ચેટ તમે લોક કરવા માંગો છો. અહીં કોન્ટેક્ટ ઇન્ફોમાં નીચે જતા તમને ચેટ લોકનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

3 / 7
ચેટ લોકમાં, 'Lock this chat with fingerprint' ઓપ્શન પર ટેપ કરો અને તેને ચાલુ કરો.

4 / 7
હવે તમારે તમારી ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની રહેશે બસ આટલુ કરતા તમારી ચેટ લોક થઈ જશે અને તમારા સિવાય કોઈ તેને ખોલી શકશે નહીં.

5 / 7
લોક ચેટ કેવી રીતે વાંચવી? પહેલા વોટ્સએપ ચેટ ટેબ પર જાઓ અને નીચે સ્વાઇપ કરો, હવે ઉપર લોક ચેટનું ઓપ્શન બતાવશે, તેના પર ક્લિક કરશો તો તમારી ફિંગરપ્રીન્ટ માંગશે જે કરતા જ તમારી તે લોક ચેટને તમે વાંચી શકશો

6 / 7
લોક ચેટને અનલોક કરવા શું કરવું? : જો તમે લોક ચેટને અનલોક કરવા માંગતા હોવ તો પહેલા લોક કરેલી તે ચેટ પર જાવ જે બાદ તે વ્યક્તિના પ્રોફાઈલમા જતા જ્યાં લોકનું ઓપ્શ હતુ હવે તે અનલોકનું ઓપ્શન બતાવશે તેને ક્લીક કરતા જ તમારી ચેટ અનલોક થઈ જશે

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">