27 જાન્યુઆરી 2025

કાંબલીની પત્નીએ છૂટાછેડાનો ઈરાદો  કેમ છોડી દીધો?

વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રિયાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી હતી. તેણે કાંબલી સાથેના તેના કનેક્શન વિશે વાત કરી

Pic Credit - PTI/Instagram/Getty

2006માં લગ્ન કર્યા પછી એન્ડ્રીયાએ 2023માં  વિનોદ કાંબલી સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું

Pic Credit - PTI/Instagram/Getty

એન્ડ્રીયાએ છૂટાછેડાની અરજી પણ કરી હતી, પરંતુ પછી તેણે અરજી પાછી ખેંચી લીધી હતી. પ્રશ્ન એ છે કે શા માટે?

Pic Credit - PTI/Instagram/Getty

એન્ડ્રીયાના કહેવા પ્રમાણે,  તે સમયે ઘર છોડીને ચાલી ગઈ, પરંતુ છતાં તેને કાંબલીની  ચિંતા થતી હતી

Pic Credit - PTI/Instagram/Getty

તે વિચારતી રહી કે કાંબલીએ ભોજન ખાધું છે કે નહીં?  તે કેવો હશે? આ પ્રશ્નો એન્ડ્રીયાને પરેશાન કરતા હતા

Pic Credit - PTI/Instagram/Getty

એન્ડ્રીયાએ જણાવ્યું કે  જ્યારે તે ઘરે પરત આવી ત્યારે કાંબલીની હાલત જોઈને તે સમજી ગઈ કે કાંબલીને  તેની જરૂર છે

Pic Credit - PTI/Instagram/Getty

ઈન્ટરવ્યુ દરમિયાન એન્ડ્રીયાએ કાંબલીને તેના માટે  સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ ગણાવ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

એન્ડ્રીયાએ કહ્યું કે કાંબલી મને બાળક જેવો લાગે છે. હું ન તો તેને પીડામાં જોઈ શકું છું અને ન તો તેને છોડી શકું છું.

Pic Credit - PTI/Instagram/Getty