Canadian PR : કેનેડામાં ભારતીય કામદારોને 2025 માં PR કેવી રીતે મળશે? સરકારે જાતે જણાવ્યા 4 ‘રસ્તા’
કેનેડામાં કાયમી રહેવા અને કામ કરવા માટે કાયમી રહેઠાણ (PR) જરૂરી છે. કેનેડિયન PR હોવાથી દેશમાં રહેવું અને કામ કરવું ખૂબ જ સરળ બને છે. જોકે, કેનેડિયન સરકારે PRની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે.
કેનેડા ઉત્તર અમેરિકાનો એક દેશ છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેનો કુલ વિસ્તાર 99.8 લાખ ચોરસ કિલોમીટર છે અને કેનેડા કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. કેનેડા જવું અનેક લોકોનું સપનું છે. કેનેડાના વિવિધ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories