રોહિત શર્માની જેમ હું કોઈને રોકતો નથી, સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સાથેની T20 સીરિઝ દરમિયાન આવું કેમ કહ્યું? જાણો
રોહિત શર્માના સંન્યાસ બાદ ભારતની ટી20 કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને મળી છે. સૂર્યકુમારની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત સાથે શરુઆત કરી છે પરંતુ આ વચ્ચે સૂર્યનું એક નિવેદન સામે આવ્યું છે.
તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, આજે સૂર્યકુમાર યાદવ ભારતીય ટી20 ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, સૂર્યકુમારના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Most Read Stories