રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર, ટીમ ઈન્ડિયાની નજર રાજકોટમાં જીતની હેટ્રિક લગાવવા પર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રાજકોટમાં રમાશે. આ મેચમાં પિચનો રોલ મહત્વનો રહેશે. આ મેચનું આયોજન 28 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે.ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રાજકોટ આવી ચૂકી છે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Most Read Stories