Gold Price Today: આજે સસ્તુ થયું સોનું ! લગ્નસરાની સિઝન વચ્ચે જાણો કેટલો છે 22 અને 24 કેરેટનો ભાવ
વૈશ્વિક બજારોમાં નબળાઈની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે. 24 કેરેટ સોનું તેની શુદ્ધતા અને ગુણવત્તા માટે જાણીતું છે. તે જ સમયે, 22 કેરેટ સોનું તેની મજબૂતાઈને કારણે ઝવેરીઓની પહેલી પસંદગી રહે છે. ત્યારે ચાલો આજે શું છે સોના અને ચાંદીનો ભાવ અહીં જાણી લઈએ
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
Most Read Stories