Gold Price Today : આ અઠવાડિયે સોનાના ભાવમાં થયો ₹1310નો વધારો ! જાણો શું છે આજનો ભાવ

દિલ્હી બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદીને કારણે 24 જાન્યુઆરી, શુક્રવારના રોજ 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો અને પહેલી વાર 83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો.

| Updated on: Jan 26, 2025 | 2:24 PM
સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે અને હજુ પણ તેજી ચાલુ છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1310 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો છે.

1 / 6
દિલ્હી બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદીને કારણે 24 જાન્યુઆરી, શુક્રવારના રોજ 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો અને પહેલી વાર 83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો.

દિલ્હી બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદીને કારણે 24 જાન્યુઆરી, શુક્રવારના રોજ 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો અને પહેલી વાર 83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો.

2 / 6
વર્તમાન ભાવની વાત કરીએ તો, રવિવાર, 26 જાન્યુઆરીના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 82,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.

3 / 6
જ્યારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 82,470 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 75,300 રુપિયા છે.

4 / 6
સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. 26 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 97,500 રૂપિયા પ્રતિ કિલો છે. શુક્રવારે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી 500 રૂપિયા વધીને 94,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.

5 / 6
સોનાના ઘરેણાં ખરીદનારા લોકો હંમેશા સોનાના ભાવ ઘટવાની રાહ જુએ છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. સોનાના ખરીદદારો માટે આ મોટા સમાચાર હોઈ શકે છે કારણ કે સોનાના ભાવમાં સતત વધારો ખરીદદારોને ચિંતામાં મુકી રહ્યો છે બીજી તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં વધારો ચિંતાનું કારણ બન્યો છે

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">