Budget 2025 : હેલ્થ સેક્ટરને લઇને બજેટમાં મળી શકે છે મોટા સમચાર ,વીમા કંપનીઓ રાખે છે મોટી અપેક્ષા
આરોગ્ય ક્ષેત્રે કામ કરતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને લઈને ઘણી અપેક્ષાઓ છે. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ ટેક્સમાં રાહતની અપેક્ષા રાખી રહી છે અને લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર આ ક્ષેત્રના વિકાસ માટે અગાઉના બજેટ કરતાં વધુ ભંડોળ પૂરું પાડે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટ અંગે વધારે સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો.
Most Read Stories