Stock Market : લગ્ન સિઝનમાં હોટેલ સેક્ટરના 15 સસ્તા શેર બન્યા રોકેટ, રોકાણકારોને કર્યા માલામાલ, જુઓ List

Hotel Stocks Rice In Wedding Season : આ વર્ષે 12 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી દેશભરમાં 48 લાખ લગ્ન થવાનો અંદાજ છે. આટલી મોટી સંખ્યામાં લગ્નોના આયોજનથી લગ્ન બજારને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. આ ફાયદો કોઈ એક સેક્ટરને અંહી પરંતુ અનેક સેક્ટરને થયો છે. જેમાં હોટેલ બિઝનેસ પણ બાકાત નથી.

| Updated on: Dec 07, 2024 | 5:37 PM
આ સિઝનમાં 48 લાખ લગ્ન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જેમાં કુલ 5.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. વાસ્તવમાં, ફેશન, કપડાં, વાહનો, જ્વેલરી, હોટલ અને ઘરની સજાવટ સાથે સંબંધિત ક્ષેત્રોને લગ્ન બજારનો સૌથી વધુ ફાયદો થાય છે. પરંતુ લગ્નના આ વધતા બજારની અસર હનીમૂન ટ્રાવેલ પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.ભારતમાં લગ્ન પર માથાદીઠ સરેરાશ ખર્ચ રૂ. 12.5 લાખ છે, જે દેશની સરેરાશ ઘરની આવક કરતાં ત્રણ ગણો વધુ છે. લગ્નની આ સિઝનમાં બજારની તેજીનો લાભ સમાજના દરેક વર્ગને મળશે. જોકે, નિષ્ણાતો માને છે કે આ વલણ ભારતની અદ્ભુત પરંપરા અને લગ્ન પ્રત્યે લોકોના લગાવનો પણ પુરાવો છે. હવે લગ્ન સમયે મહેંમનોને હોટેલ નો મોહ વધ્યો છે. આ સ્થિતિને પગલે હોટેલના શેરમાં સીધો વધારો જોવા મળ્યો છે. અહીં 15 એવા શેરનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જે હોટેલના શેરમાં લગ્ન ગાળામાં વધારો થાય છે.

1 / 10
Indian Hotels Co : ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ એ એક ભારતીય હોસ્પિટાલિટી કંપની છે જે હોટેલ્સ, રિસોર્ટ્સ, જંગલ સફારી, મહેલો, સ્પા અને ઇન-ફ્લાઇટ કેટરિંગ સેવાઓના પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. આ કંપની ભારતના ટાટા ગ્રુપનો એક ભાગ છે. આ કંપની ના શેર શુક્રવારે 824.65 પર બંધ થયા હતા.

2 / 10
EIH Ltd : આ કંપની મુખ્યત્વે લક્ઝરી ઓબેરોય, ટ્રાઇડેન્ટ અને મેઇડન્સ બ્રાન્ડ્સ હેઠળ પ્રીમિયમ લક્ઝરી હોટેલ્સ અને ક્રુઝર્સની માલિકી અને સંચાલનમાં વ્યસ્ત છે. કંપની ફ્લાઇટ કેટરિંગ, એરપોર્ટ રેસ્ટોરન્ટ્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કોર્પોરેટ એર ચાર્ટર્સમાં પણ વ્યસ્ત છે. આ કંપનીનો શેર એક મહિનામાં 2.67% વધ્યો છે. શુક્રવારે આ શેર 413.00 પર બંધ થયો છે.

3 / 10
Chalet Hotels Ltd : શેલ હોટેલ્સ હોસ્પિટાલિટી (હોટેલ્સ), વ્યાપારી અને છૂટક કામગીરી અને રિયલ એસ્ટેટ વિકાસના વ્યવસાયમાં રોકાયેલ છે. આ કંપનીનો શેર શુક્રવારે 898.00 પર બંધ થયો હતો. છેલ્લા 1 મહિનામાં આ શેર 1.91% વધ્યો છે.

4 / 10
Lemon Tree Hotels Ltd : લેમન ટ્રી હોટેલ્સ એ ભારતીય હોટેલ ચેઈન છે. તે સમગ્ર ભારતમાં 64 શહેરોમાં કુલ 9700 રૂમ ધરાવતી 100 હોટેલની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. હોરવાથના અહેવાલ મુજબ, લેમન ટ્રી હોટેલ્સ એ 30 જૂન 2017 સુધીમાં મધ્યમ કિંમતની હોટેલ સેક્ટરમાં ભારતની સૌથી મોટી હોટેલ ચેઇન છે. આનો શેર શુક્રવારે 137.71 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં આ શેર 16 ટકા વધ્યો છે.

5 / 10
Juniper Hotels Ltd : સપ્ટેમ્બર 1985માં સ્થાપિત, જુનિપર હોટેલ્સ લિમિટેડ એક લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને માલિકી કંપની છે. કંપનીના પોર્ટફોલિયોમાં ભારતમાં વ્યૂહાત્મક સ્થળોએ 1836 કી (245 સર્વિસ એપાર્ટમેન્ટ સહિત) સાથે સાત હોટલનો સમાવેશ થાય છે. આ કંપનીનો શેર શુક્રવારે 380.00 પર બંધ થયો હતો.  છેલ એક મહિનામાં આ શેર 8.62% વધ્યો છે.

6 / 10
Mahindra Holidays and Resorts India Ltd : ક્લબ મહિન્દ્રા એ 20 સપ્ટેમ્બર 1996ના રોજ સ્થપાયેલી ભારતીય હોસ્પિટાલિટી કંપની છે, જે મહિન્દ્રા ગ્રુપનો એક ભાગ છે. તે ટાઈમ શેર સિસ્ટમ પર સંખ્યાબંધ રિસોર્ટ ચલાવે છે, 25-વર્ષની સદસ્યતા વેચે છે જે સભ્યોને દર વર્ષે એક સપ્તાહ માટે કંપનીના રિસોર્ટમાં રહેવાની મંજૂરી આપે છે. આનો શેર શુક્રવારે 378.00 પર બંધ થયો હતો.

7 / 10
ITD Cementation India Ltd : આઇટીડી સિમેન્ટેશન ઇન્ડિયા લિમિટેડ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (ઇપીસી) સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં રોકાયેલ છે. આનો શેર શુક્રવારે 508.00 પર બંધ થયો હતો. જે છેલ્લા એક મહિનામાં 16.22% વધ્યો છે.

8 / 10
Samhi Hotels Ltd : SAMHI એ ભારતમાં અગ્રણી બ્રાન્ડેડ હોટેલ માલિકી અને એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે. SAMHI પાસે મેરિયોટ, IHG અને હયાત સાથે લાંબા ગાળાની વ્યવસ્થાપન વ્યવસ્થા છે. આ કંપનીનો શેર શુક્રવારે 195.50 પર બંધ થયો હતો. લગ્ન સિઝનમાં છેલ્લા એક મહિનામાં 4.48% વધ્યો છે.

9 / 10
આ સાથે Apeejay Surrend, Oriental Hotels, EIH Assoc.Hotels, TajGVK Hotels, Praveg, HLV, Benares Hotels જેવી Hotel કંપનીના શેરે લગ્ન સિઝનમાં રોકાણકારોને સારી એવી કમાણી કરાવી છે.  (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.)

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">