ડી ગુકેશની જીત વિશ્વનાથન આનંદની જીત કરતાં મોટી કેમ છે? 2024માં ત્રીજી વખત રચાયો ઈતિહાસ
ડી ગુકેશે સિંગાપોરમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનેલો ગુકેશ આવું કરનાર સૌથી યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર પણ બન્યો હતો. આ ખિતાબ જીતનાર વિશ્વનાથન આનંદ પછી તે બીજો ભારતીય પણ છે.
Most Read Stories