NADAએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો, આટલા લાંબા પ્રતિબંધ બાદ પુનરાગમન કરવું મુશ્કેલ બની શકે

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેને સસ્પેન્ડ કરવાનું એક મોટું કારણ પણ સામે આવ્યું છે.

| Updated on: Nov 27, 2024 | 11:56 AM
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેમણે માર્ચ મહિનામાં  ડોપ ટેસ્ટ માટે પોતાનો સેમ્પલ આપવાની ના પાડી દીધી હતી. આ કારણોસર નાડાએ આ મોટો નિર્ણય લેવો પડ્યો છે. તેમનું સસ્પેન્શન 23 એપ્રિલ 2024થી શરૂ થશે.

1 / 5
રાજનીતિમાં એન્ટ્રી બાદ પહેલાથી  રમત ગમતના કરિયર પર આશંકાઓ છવાય છે. હવે પ્રતિબંધ બાદ આશંકાઓ વધુ મજબુત થઈ છે.નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ તેને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

2 / 5
 ત્યારબાદ બજરંગે સસ્પેન્શન સામે અપીલ કરી હતી, અને નાડાની અનુશાસનાત્મક ડોપિંગ પેનલે 31 મેના રોજ રદ્દ કર્યો હતો. ત્યાં સુધી નાડાએ આરોપની નોટિસ જાહેર કરી ન હતી. નાડાએ 23 જૂનના રોજ બજરંગ પુનિયાને નોટિસ ફટકારી હતી.

3 / 5
મતલબ કે, બજરંગ પુનિયા કુશ્તીમાં એન્ટ્રી કરી શકશે નહિ, બજરંગ પુનિયાએ ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ ભારતીય કુશ્તી મહાસંધના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ હતો.

4 / 5
 તેમણે દિલ્હીના જંતર-મંતરમાં આંદોલન પણ કર્યું હતુ. ત્યારબાદ રેસલર વિનેશ ફોગાટની સાથે કોંગ્રેસમાં સામેલ થયો હતો.તેમને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે વિનેશ હરિયાણાના જુલાનાથી વિધાનસભામાં ચૂંટાયા છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">