23 જૂને નથી થઈ રહ્યા સોનાક્ષી-ઝહીરના લગ્ન, શત્રુઘ્ન સિન્હાએ ખોલી દીધી લગ્નની સચ્ચાઈ

શત્રુઘ્ન સિન્હા પોતાની દીકરીની ખુશીથી ખુશ છે અને માતા પૂનમ પણ આ સંબંધ માટે રાજી થઈ ગઈ છે. તેમની પુત્રીના લગ્ન પહેલા જ શત્રુઘ્ને ફરી એકવાર મૌન તોડ્યું હતું. તેમણે ખુલાસો કર્યો કે લગ્ન 23 જૂને નથી.

| Updated on: Jun 22, 2024 | 11:17 AM
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિન્હાની લાડકી પુત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલ છે. અહેવાલ છે કે સોનાક્ષી સિંહા 23 જૂન, 2024 ના રોજ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ હવે તેમના લગ્નની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. સોનાક્ષીના પિતા શત્રુઘ્ન એ લગ્નને લઈને મોટી અપડેટ આપી છે.

1 / 6
ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂન 2024ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં કપલના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. ગઈકાલે સોનાક્ષીએ પોતાના હાથ પર ઝહીરના નામની મહેંદી પણ લગાવી હતી.

2 / 6
દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ તેમની એકમાત્ર પુત્રી સોનાક્ષી સિંહાના લગ્ન પહેલા પુષ્ટિ કરી છે કે ઝહીર ઈકબાલ સાથેના તેમના સંબંધો અને આ લગ્નને લઈને પરિવારમાં થોડો તણાવ હતો. બોલિવૂડના 'શોટગન' એટલે કે શત્રુઘ્ન સિન્હા પોતાની દીકરીની ખુશીથી ખુશ છે અને માતા પૂનમ પણ આ સંબંધ માટે રાજી થઈ ગઈ છે. તેમની પુત્રીના લગ્ન પહેલા જ શત્રુઘ્ને ફરી એકવાર મૌન તોડ્યું હતું. તેમણે ખુલાસો કર્યો કે લગ્ન 23 જૂને નથી.

3 / 6
અભિનેતાએ કહ્યું, '23 જૂને કોઈ લગ્ન નથી, તે દિવસે  રિસેપ્શન છે જેમાં અમારા પરિવારના તમામ સભ્યો હાજરી આપશે.' પિતા શત્રુઘ્નએ લગ્નને લઈને કોઈ ખુલાસો કર્યો નથી પણ ગઈકાલે સોનાક્ષીનું મહેંદી ફંક્શન હતુ અને આવતી કાલે રિસેપ્શન છે ત્યારે લગ્ન આજે જ હોઈ શકે છે જોકે ક્યારે તે અંગે કોઈ પુષ્ટિ નથી. શત્રુઘ્ન સિંહાએ કહ્યું, 'લગ્ન દરેકના ઘરમાં થાય છે. લગ્ન પહેલા ઝઘડા પણ સામાન્ય છે. હવે બધું બરાબર છે, જે કંઈ ટેન્શન હતું તે દૂર થઈ ગયું છે.

4 / 6
શત્રુઘ્ને વધુમાં કહ્યું કે તે સોનાક્ષી તેમની પુત્રી છે, તેનો અર્થ એ નથી કે તે જીવનમાં જે ઈચ્છે છે તે મેળવી શકતી નથી. શત્રુઘ્ને કહ્યું કે સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો પૂરો અધિકાર છે અને તે તેના નિર્ણયનું સમર્થન કરે છે. પોતાની પુત્રીના ભાવિ પતિ વિશે ટિપ્પણી કરતા શત્રુઘ્ને કહ્યું, 'સોનાક્ષી અને ઝહીરે તેમની જિંદગી સાથે જીવવી પડશે, તેઓ એક સાથે ખૂબ જ સુંદર લાગે છે.' ફાઈલ ફોટો.

5 / 6
23 જૂને યોજાનાર રિસેપ્શન માટે કપલે સલમાન ખાન, હની સિંહ, હીરામંડી કલાકારો, હુમા કુરેશી, સંજય લીલા ભણસાલી, ડેઝી શાહ, પૂનમ ધિલ્લોન અને અન્ય ઘણા સેલેબ્સને આમંત્રિત કર્યા છે. ફાઈલ ફોટો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">