19.1.2025

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

Image - Freepik

આપણા દેશમાં મોટાભાગના લોકો ખેતી  સાથે જોડાયેલા છે.

કેટલાક લોકો કિચનગાર્ડનમાં કેટલાક છોડ ઉગાડવાનો શોખ હોય છે.

ખેતરમાં ઓર્ગેનિક ખાતર નાખવું વધારે હિતાવહ છે.

ચા ગળ્યા પછી ચા પત્તી અથવા ચાની ભૂકીથી પણ તમે ખાતર બનાવી શકો છો.

ચૂલામાંથી નીકળતી રાખને પણ તમે ખાતર તરીકે છોડમાં નાખી શકો છો.

ગોળ અને ગાયના છાણમાંથી એક સારું કાર્બનિક ખાતર બનાવી શકો છો.

નારિયેળની છાલ દ્વારા કોકોપીટ બનાવી શકો છો.

(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )