19 January 2025

બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની, જુઓ-Photo

Pic credit - gettyimage

ગુજરાતી સિંગર દર્શન રાવલે આજે લાખો છોકરીઓના દિલ તોડી નાખ્યા છે. 

Pic credit - gettyimage

સિંગર દર્શન રાવલે ગઈકાલે તેની  બેસ્ટફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Pic credit - gettyimage

દર્શને પોતે લગ્નના ફોટા શેર કર્યા અને લખ્યું કે "my forever best friend". ફોટામાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

Pic credit - gettyimage

દર્શનની પત્નીનું નામ ધરલ સુરેલિયા છે તમને જણાવી દઈએ કે તે એક આર્કિટેક્ટ, ડિઝાઇનર અને આર્ટિસ્ટ છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Pic credit - gettyimage

થોડા વર્ષોના રિલેશનશિપ પછી, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, દર્શન પોતાના અંગત જીવનને અંગત રાખે છે.

Pic credit - gettyimage

ધરલ CEPT, ETH, Babson અને RISD જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યો છે.

Pic credit - gettyimage

ધરલ સુંદરતાના મામલે બોલિવુડની હિરોઈનોને પણ ટક્કર આપે છે

Pic credit - gettyimage

ધરલ આ સાડી લુકમાં વધારે સુંદર લાગી રહી છે

Pic credit - gettyimage