AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand કાર અને બાઈક જ નહીં વિમાન પણ મળે છે, જાણો કેટલી હોય છે કિંમત અને ક્યાથી ખરીદી શકાય?

વપરાયેલ એટલે કે એકવાર યુઝ થયેલા વિમાનને તમે ખરીદી શકો છો. ઘણા એરક્રાફ્ટ બ્રોકર્સ, ઓનલાઈન માર્કેટપ્લેસ અને હરાજી દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ હોય છે. ત્યારે ચાલો જાણીએ કેટલી હોય છે કિંમત.

| Updated on: Oct 03, 2024 | 1:29 PM
Share
એરોપ્લેનમાં બેસવું કોને ન ગમે ! દરેક વ્યક્તિ વિમાનમાં બેસીની મુસાફરી કરવી હોય છે કેટલાક લોકો માટે તો એરોપ્લેનની સવારી કરવી એ એક ડ્રિમ હોય છે પણ અને કહીએ કે તમે એરોપ્લેનમાં બેસી જ નહીં પણ તેને ખરીદી પણ શકો છો. ભારતમાં સેકેન્ડ હેન્ડ એરોપ્લેન પણ વેચાય છે જેની કિંમત શું છે અને ક્યાં મળે છે ચાલો જાણીએ.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 7
આ જાણીને તમને નવાઈ લાગી હશે પણ હા, તમે વપરાયેલ એટલે કે એકવાર યુઝ થયેલા  વિમાનને તમે ખરીદી શકો છો. ઘણા એરક્રાફ્ટ બ્રોકર્સ, ઓનલાઈન માર્કેટપ્લેસ અને હરાજી દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ હોય છે. વપરાયેલ વિમાન ખરીદતી વખતે, મેન્ટેનન્સ હિસ્ટ્રી, airworthiness અને કોઈપણ ફેરફારો જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા વિમાનોની કિંમત અનેક પરિબળોના આધારે વ્યાપકપણે બદલાઈ શકે છે. હાલ ભારતીય રૂપિયામાં કયા વિમાની કેટલી કિંમત હોઈ શકે છે તેનો અંદાજ માહિતીના આધારે લખી રહ્યા છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 7
ભારતમાં Small General Aviation Aircraft કે જે ખાનગી વિમાન છે જેની સેકેન્ડ હેન્ડમાં કિંમત રુ 25 લાખથી રુ 4 કરોડની વચ્ચે હોય છે. ઉદાહરણ તરીકે Used Cessna or Piper planes આટલી કિંમતે તમે સરળતાથી તેની જેતે વેબસાઈટ પર જઈ ખરીદી શકો છો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 7
Regional Jets કે જે નાના વિમાન હોય છે આ ટૂંકા અંતરની યાત્રા માટે બનાવાય છે અને તેમાં 100થી ઓછા લોકો બેસી શકે છે. જે સેકેન્ડ હેન્ડમાં રુ 8 કરોડથી લઈને 40 કરોડ રુપિયામાં મળી રહ્યા છે. જેમાં Bombardier Q400 અને Embraer E175 જેવા એરોપ્લેન છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 7
Narrow-Body Jets એટલે કે નાના અને કોમર્શિયલ વિમાન કે જેમાં 100થી 200 લોકો બેસી શકે તેવા વિમાનની સેકેન્ડ હેન્ડમાં કિંમત રુ 40 કરોડથી લઈને 240 કરોડ રુપિયા સુધી હોય છે. જેમાં Used Boeing 737s અને  Airbus A320s વિમાન આવે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 7
Wide-Body એરક્રાફ્ટ જે એક વિશાળ એરલાઇનર્સ છે. આ એરક્રાફ્ટ લાંબા અંતરની ઉડાન માટે ડિઝાઇન કરવામાં આવે છે અને ઘણા મુસાફરો અને માલસામાનને એકસાથે એક દેશથી બીજા દેશ લઈ જઈ શકે છે આ વિમાનની સેકેન્ડ હેન્ડમાં કિંમત રુ 160 કરોડથી 880 કરોડ રુપિયા છે. જેમાં Boeing 777 અને Airbus A330 જેવા વિમાનનો સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 7
ભારતમાં ઘણા સ્રોતોથી તમે સેકેન્ડ હેન્ડ વિમાન ખરીદી શકો છો. જેમ કે એવિએશન બ્રોકર્સ, ઓનલાઈન માર્કેટપ્લેસ, એવિએશન ઓક્શન, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર્સ, એરપોર્ટ અને એફબીઓ (ફિક્સ્ડ બેઝ ઓપરેટર્સ) પરથી આસાનીથી તમે એપ્લાય કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 7
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">