ગુજરાતના આ વ્યક્તિએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું, તેમના ભક્તો છે દેશ-વિદેશોમાં

અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર માટે સૌથી વધુ દાન આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક મોરારી બાપુએ કર્યું છે. જે પોતાને ફકીર કહે છે. મોરારી બાપુની કથા બ્રિટેન પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ સાંભળી ચૂક્યા છે.

| Updated on: Jan 12, 2024 | 11:57 AM
 અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેની તૈયારીઓ ધામધુમથી ચાલી રહી છે. પીએમ મોદીની હાજરીમાં રામલલ્લા બિરાજમાન થશે. જાણકારી મુજબ રામ મંદિર માટે અત્યારસુધી 5500 કરોડથી વધુનું દાન મળી ચુક્યું છે.હજુ પણ દાન આપવામાં આવી રહ્યું છે.

1 / 5
 રામ મંદિર માટે દાન કરનારા ભક્તોમાં એક ભક્ત એવો છે જે પોતાને ફકીર કહે છે પરંતુ દિલથી ખુબ જ અમીર છે. તે ભક્ત આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક મોરારી બાપુ છે. મોરારી બાપુએ રામ મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન આપ્યું છે.

2 / 5
આમ તો દેશભરમાં મોટાપ્રમાણમાં ભક્તોએ દાન આપ્યું છે. પરંતુ રામ મંદિર માટે દાન દેવામાં મોરારી બાપુ ટોપ પર રહ્યા છે. જેની જાણકારી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર આપવામાં આવી છે.

3 / 5
મોરારી બાપુએ રામ મંદિર માટે 11. 3 કરોડ રુપિયાનું દાન આપ્યું છે. મોરારી બાપુ દેશવિદેશમાં રામકથા માટે જાણીતા છે.મોરારી બાપુનો જન્મ ગુજરાતના ભાવનગરમાં વર્ષ 1946માં થયો હતો.ભાવનગરનું તલગાજરડા તેમનું જન્મસ્થળ છે.

4 / 5
 ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફંડ એકત્રીકરણ અભિયાનના ભાગરૂપે, તેમણે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને 11 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">