Maha Kumbh 2025 : મહાકુંભમાં જતી વખતે રાખો આ 6 સાવધાની, પ્રવાસ ટેન્શન ફ્રી રહેશે
Maha Kumbh 2025 : મહાકુંભ એક વિશાળ ધાર્મિક પ્રસંગ છે, જેમાં લાખો ભક્તો સ્નાન કરવા આવે છે. મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. તેથી ત્યાં જતી વખતે ઘણી સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને પ્રવાસ સુરક્ષિત અને સુખદ રહે.
Most Read Stories