IND vs AUS : એક દાયકા બાદ ભારતે ગુમાવી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ઓસ્ટ્રેલિયા આ શ્રેણી 1-3થી જીત્યુ
ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતને હરાવી 3-1થી શ્રેણી જીતી લીધી. ભારતીય બેટ્સમેનોનો નિષ્ફળ દાવ અને ઓસ્ટ્રેલિયાના સુઘડ બોલિંગ આ હારનું મુખ્ય કારણ રહ્યું. દસ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાએ આ ટ્રોફી જીતી છે, જ્યારે ભારત માટે આ એક મોટો આઘાત છે.
Most Read Stories