માતા કરીના કપૂરના સેન્ડલ હાથમાં પકડીને ચાલતો જોવા મળ્યો તૈમૂર, લોકોએ કહ્યું, દીકરો જેન્ટલમેન છે, જુઓ ફોટો
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાનનો દીકરો તૈમુર જન્મ બાદ સતત ચર્ચામાં રહે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તૈમુરના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈ સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.
Most Read Stories