HMPV વાયરસનો હાહાકાર ! ગુજરાત સહિત આખા દેશમાં કેટલા કેસ? ક્યાંથી આવ્યો અને ક્યાં ફેલાઈ શકેની તમામ માહિતી

ભારતનાં બેંગ્લુરુમાં 1 કેસ, કર્ણાટકામાં 2 કેસ તેમજ ગુજરાતના અમદાવાદના ચાંદખેડા વિસ્તામાં પણ 1 કેસ નોંધાયો છે. આ તમામ કેસ 1 વર્ષની નાની ઉંમરના બાળકો સામે આવ્યા છે.

| Updated on: Jan 06, 2025 | 2:56 PM
કોરોનાના ખતરા બાદ હવે દેશમાં HMPV વાયરસની પુષ્ટિ થઈ છે. ભારતમાં અત્યાર સુધી બેંગ્લુરુ, કર્ણાટક અને ગુજરાતમાં આ વાયરસના કેસ નોંધાયા છે.

1 / 7
મળતી માહિતી મુજબ ભારતનાં બેંગ્લુરુમાં 1 કેસ, કર્ણાટકામાં 2 કેસ તેમજ ગુજરાતના અમદાવાદમાં પણ 1 કેસ નોંધાયો છે. ગુજરાતના આ કેસમાં મળતી માહિતી મુજબ બાળક રાજસ્થાનના ડુંગરપુરનું છે જે સારવાર માટે અમદાવાદ આવ્યું છે. ગુજરાતના આ બાળકને લઈને તબિબે નિવેદન આપ્યું છે કે ઓક્સિજન આપ્યા બાદ બાળકની સ્થિતિ સારી છે

2 / 7
HMPV વાયરસ ચેપી વાયરસ છે જેના કેસ હાલ ચીનમાં સૌથી વધારે છે તેમજ તે સહિત અન્ય પણ દેશોમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. ત્યારે સામે આવેલા આ 4 કેસમાં કોઈ પણ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ત્યારે આ રોગ કયા સંક્રમણથી ભારતમાં આવ્યો તેની પુષ્ટિ નથી. (ગુજરાતમાં મળેલા કેસને લઈને આ ફોટોમાં રિપોર્ટ છે)

3 / 7
હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPV, જે ચીનમાં ચિંતાનું કારણ બન્યો છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, તે સૌપ્રથમ 2001 માં શોધાયું હતું. જો કે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેટલાક સેરોલોજીકલ પુરાવા દર્શાવે છે કે વાયરસ 1958માં પણ જોવા મળ્યો હતો.

4 / 7
HMPV પહેલા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. કોરોનાના પણ ઘણા કેસો વિશ્વમાં નોંધાયા હતા. ત્યારે HMPV કોરાના કરતા અલગ છે પણ તેનો ફેલાવો કોરોનાની જેમ શ્વાસથી ફેલાય છે. કોરોના વિશ્વમાં સૌથી પહેલા ચીનમાં જોવા મળ્યો હતો જે બાદ 2020માં આફ્રિકા , 2021માં ભારત ,ઇન્ડોનેશિયા, ઈરાન અને તુર્કિયેમાં જોવા મળ્યો હતો. આવી રીતે આખા વિશ્વમાં ફેલાયો હતો.

5 / 7
HMPV અનુસાર બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને HMPV વાયરસના ચેપનું સૌથી વધુ જોખમ છે.

6 / 7
HMPV વાયરસ ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે. આ સિવાય આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ફેલાઈ શકે છે. તેની અસર ત્રણથી પાંચ દિવસ સુધી રહે છે. શિયાળા અને વસંત ઋતુમાં આ વાયરસના ચેપનું જોખમ વધારે છે.

7 / 7
Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">