Travel With Tv9 : ભારતની આ જગ્યા વિદેશના સ્થળોને પણ આપે છે ટક્કર, જાણો કેટલો થશે ખર્ચ, જુઓ તસવીરો

મોટાભાગના લોકોને દેશ - વિદેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે. તેમજ કેટલાક લોકો મિત્રો સાથે કે પ્રેમિકા સાથે સમય પસાર કરવા અને નવા નવા સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય છે. તો આજે આપણે જાણીશું કે તમે ઓછા ખર્ચમાં સિક્કિમની શોર્ટ ટ્રીપ કેવી રીતે કરી શકો છો.

| Updated on: Jan 05, 2025 | 2:57 PM
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં સિક્કિમનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે સિક્કિમ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
સિક્કિમમાં વિશ્વભરના પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. સિક્કિમમાં અનેક પર્યટન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. તમે સિક્કિમમાં રૂમટેક મઠ, ગંગટોક, નાથુલા પાસ, કેચિયોપેરાલ્ડ્રી તળાવ,બુદ્ધ પાર્ક , સોંગમો તળાવ, ગુરુડોંગમાર તળાવ સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો.

2 / 5
અમદાવાદથી સિક્કિમ જવા માટે તમે ફ્લાઈટ અથવા ટ્રેન દ્વારા જઈ શકો છો. અમદાવાદથી ગંગટોક સુધી ફ્લાઈટ દ્વારા પહોંચી તમે થોડોક સમય આરામ કરી શકો છો. ત્યારબાદ તમે MG Road પર આવેલા માર્કેટમાંથી શોપિંગ કરી શકો છો. જ્યારે તમે Enchey Monasteryની મુલાકાત પણ લઈ શકો છો. તેમજ નાથુપાસ અને રુમટેક મઠની મુલાકાત લઈ શકો છો.

3 / 5
તમે 5 દિવસ માટે સિક્કિમનો પ્રવાસ કરવા માગતા હોવ તો તમારે આશરે 17000 જેટલો ખર્ચ થઈ શકે છે. તમે સોમગો તળાવ અને બાબા મંદિર , નાથુ પાસ સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. ઉત્તર સિક્કિમ લાચેન, લાચુંગ અને યુમથાંગ વેલીની મુલાકાત લઈ શકો છો. તેમજ ગંગટોકથી પાછા અમદાવાદ પરત ફરી શકો છો.

4 / 5
અમદાવાદથી સિક્કિમ જવા માટે તમે જો ફ્લાઈટનો ઉપયોગ કરી શકો છો. જેનો આશરે ખર્ચ 20 થી 25 હજાર જેટલો થશે. તમે જ્યારે 7 દિવસના પ્રવાસે સિક્કિમ જાવ છો તો 10થી પણ વધારે સ્થળોની મુલાકાત લઈ શકો છો. જેમાં તમે ઝેમુ ગ્લેશિયર ,પેલીંગની સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. નાથુ લા અને ઉત્તર સિક્કિમ પ્રદેશો માટે,તમારે પરમિટની જરૂર પડશે. આ ગંગટોકની ટ્રાવેલ એજન્સીઓ દ્વારા અથવા તમે જે હોટેલમાં રોકાયા છો તેના દ્વારા ગોઠવી શકાય છે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">