Team India England Tour : માત્ર વિરાટ કોહલી-રોહિત શર્મા જ નહીં, ટીમ ઈન્ડિયામાંથી બહાર થશે આ 5 ખેલાડી !
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાને આ ફોર્મેટમાં આગામી મેચ જૂનમાં રમવાની છે, જે ઈંગ્લેન્ડ પ્રવાસ પર હશે. પરંતુ હવે કેટલાક ખેલાડીઓ માટે તે પ્રવાસ માટે ટીમમાં રહેવું મુશ્કેલ લાગે છે, જેમાં મોટા નામો સિવાય કેટલાક નવા ખેલાડીઓ પણ છે.
Most Read Stories