HMPV વાયરસ મુદ્દે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું સાવચેતી રાખવી
Human Metapneumovirus Cases in Gujarat : ચીન બાદ હવે ભારતમાં Human Metapneumovirus (HMPV)ના કુલ 4 કેસ ભારતમાં નોંધાયા છે. જેમાંથી 2 કર્ણાટક, 1 બેંગ્લોર અને 1 કેસ ગુજરાતમાં નોંધાયો છે. તો HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે, જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, વહેતું નાક અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે.હ્યુમન મેટાપ્યુમોવાયરસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories