Travel Tips : બાળકોને ફરવા લઈ જવા માટે બેસ્ટ પ્લેસ , આ સ્થળે દરિયાઈ જીવસૃષ્ટિની એક અલગ દુનિયા છે

નરારા ટાપુ પ્રવાસીઓ માટે આકર્ષણનું બન્યુ છે, કારણ કે આ એકમાત્ર ટાપુ છે. જ્યાં તમે બાળકોને લઈ જઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ કે, તમે કઈ રીતે નરારા ટાપુ પહોંચી શકો છો. તમેજ નરારા ટાપુની મુલાકાત લેવાનો બેસ્ટ સમય શું છે.

| Updated on: Jan 05, 2025 | 12:14 PM
દેશમાં સૌથી વિશાળ દરીયા કિનારો ગુજરાતમાં છે. 1,600 કિ.મીના દરીયાકિનારે અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. જેમાં કચ્છના અખાતનો વિસ્તારએ દરીયાઈ જીવ સૃષ્ટિ માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. તેમાં પણ નરારા ટાપુ તો દરિયાઈ જીવસૃષ્ટિની એક અલગ દુનિયા છે. જ્યાં તમે બાળકોને લઈ જઈ શકો છો.

1 / 8
નરારા ટાપુ દરિયાઈ જીવસૃષ્ટિનું સ્વર્ગની મુલાકાત લેવાનો આ બેસ્ટ સમય શિયાળો છે. તો તમારે તમારા બાળકો મિત્રો અને પરિવાર સાથે મુલાકાત લેવી જોઈએ.

2 / 8
હવે વાત આવે કે, નરારા ટાપુ જવા માટે બેસ્ટ સમય શું છે. તો નરારા ટાપુમાં આવવા માટે શિળાયાનો સમયે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ નરારા દરીયાઈ જીવ સુષ્ટિનો નજારો નિહાળવા માટે વહેલી સવારે પહોચી જવું બેસ્ટ રહેશે.શિયાળામાં દરીયાઈ જીવ સુષ્ટિને વધુ પ્રમાણમાં જોવા મળે છે.

3 / 8
અહી દરિયાઇ જીવસૃષ્ટિની એક અનોખી દુનિયા છે. આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્વારા દરિયાઇ જીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી થાય છે.

4 / 8
નરારા ટાપુ પર દરીયાઈ ગોકળગાય, શંખ, છીપ, સ્ટાર ફીશ, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી, 24 જાતની કોરલ(પરવાળા), 120 પ્રકારની સેવાળ સહીતની અસંખ્ય જીવ સુષ્ટિ વસવાટ કરે છે.

5 / 8
વાડિનાર પાસેના મરીન નેશનલ પાર્કના ભાગરૂપે નરારા ટાપુ પર પણ દરિયાઇ જીવસૃષ્ટિ જોવા મળે છે. જયાં રોડ માર્ગે જઇ શકાય છે. ત્યાં જવા માટે અગાઉથી મંજુરી લેવી જરૂરી છે.

6 / 8
આ સ્થળ વાડીનાર નજીક આવેલું છે. નજીકનું શહેર જામનગર છે, જે લગભગ 40-50 કિલોમીટર દૂર છે. આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારે છે, કારણ કે દરિયાઇ પાણી ખૂબ ઓછું છે અને તમે ઓક્ટોપસ, તારા માછલી, જેલી માછલી, કરચલા વગેરે જેવા મોટાભાગના સમુદ્રોને જોઈ શકશો.

7 / 8
નરારા ટાપુ તમે બસ, ટ્રેન કે પછી પ્રાઈવેટ ગાડી લઈને પણ જઈ શકો છો. જામનગર એરપોર્ટ પર ઉતરી એનએચ 947 ની મુસાફરી વાડીનાર રોડથી નારારા ટાપુ સુધી પહોંચી શકાય છે.જામનગર રેલ્વે સ્ટેશન પહોંચીને એકને એનએચ 947 ને વાડીનાર રોડ પર જવાનું રહેશે.

8 / 8
Follow Us:
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">