તમારા દાંતને સ્વચ્છ રાખતું બ્રશ કેટલા સમયે બદલવું જોઈએ?

06 Jan 2025

Credit: getty Image

જો તમે વારંવાર બીમાર થઈ જતા હોવ અથવા તમારા ટૂથબ્રશ પરના બ્રશ ઘસાઈ ગયા હોય, તો તમારા વર્તમાન બ્રશને બદલો.

આવી સ્થિતિમાં ટૂથબ્રશના બ્રશમાં બેક્ટેરિયા વધી શકે છે. કોઈ પણ બીમારીમાંથી સાજા થયા પછી પણ ટૂથબ્રશ બદલી શકાય છે

જ્યારે તમે બ્રશ કરો છો, ત્યારે તમે તમારા દાંતમાંથી ખોરાક અને તેની જમા થયેલી પરત દૂર થાય છે. પ્લેક એ એક ચીકણી સફેદ પરત છે જે દાંત પર બને છે.

તમારા દાંતને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે દર 3 મહિને તમારું ટૂથબ્રશ બદલવું જોઈએ

બ્રશ સરળતાથી વળે અને નરમ હોય તેવું પસંદ કરવું. સોફ્ટ બ્રિસ્ટલ ડિઝાઇન તમારા ટૂથબ્રશ માટે તે દરેક જગ્યાએ પહોંચીને સફાઈ કરે છે.

રેગ્યુલર યુઝ થતું બ્રશ તમે 3 મહિને એટલે કે 90 દિવસે બદલી શકો છો અથવા વર્ષમાં 4 વાર બદલી શકો છો. 

દાંતનું સ્વાસ્થ્ય જાળવવા માટે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ.

image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

Mumbai real estate
person holding white round ornament
an airplane is flying in the blue sky

આ પણ વાંચો