વિમાનના ટાયરોમાં હવા ભરવામાં આવતી નથી, ફક્ત આ વસ્તુનો થાય છે ઉપયોગ
વિમાન 250-270 કિલોમીટરની ઝડપે રનવે પર ઉતરે છે, આવી સ્થિતિમાં તેના ટાયરની મજબૂતીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિમાનના ટાયરમાં 200 psiનું દબાણ વપરાય છે. આવી સ્થિતિમાં તેમાં હવા ભરાતી નથી, તેના બદલે આ વસ્તુનો ઉપયોગ થાય છે.
Most Read Stories