IND vs AUS : સીરીઝ હાર્યા બાદ પણ બુમરાહે જીત્યો મોટો એવોર્ડ, ઓસ્ટ્રેલિયામાં આપવામાં આવ્યું આ સન્માન
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ખુબ ખાસ હતી. ટીમને ભલે જીત મળી નથી. તે સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે. બુમરાહને પોતાના શાનદાર પ્રદર્શન માટે સીરિઝને સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કર્યો છે.
જસપ્રીત જસબીરસિંહ બુમરાહ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. બુમરાહ ગુજરાતના અમદાવાદનો રહેવાસી છે.જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેના ઘરમાં એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો છે. બુમરાહના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો