ભાઈ પ્રોડ્યુસર, ભાભી બોલિવુડ અભિનેત્રી, રાજામહારાજા જેવી છે લાઈફસ્ટાઈલ, 51 વર્ષે પણ કુંવારો છે આ અભિનેતા

તમે 'મોહબ્બતેં'ના ગુરુકુલમાં જોવા મળતો ચોકલેટી બોયને તો ઓળખતા જ હશો, જે 'ધૂમ' ફિલ્મમાં બાઇક ચલાવતો જોવા મળી ચૂક્યો છે. જો હજુ પણ એ અભિનેતાને ઓળખી ન શક્યા હોય તો અમે તમને આજે ઉદય ચોપરાની પર્સનલ લાઈફ વિશે જણાવીશું.

| Updated on: Jan 05, 2025 | 9:48 AM
આજે અમે તમને એવા જ એક બોલિવૂડ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે લાંબા સમયથી એક પણ ફિલ્મ નથી કરી પરંતુ તેની કમાણી કરોડોમાં છે.

1 / 13
બોલિવુડ અભિનેતા ઉદય ચોપરાની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

2 / 13
1970માં યશ ચોપરાએ પામેલા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા છે,આદિત્ય ચોપરા એક ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા પણ છે અને યશ રાજ ફિલ્મ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું કામકાજ સંભાળે છે,

3 / 13
 જ્યારે ઉદય એક સહાયક દિગ્દર્શક  સાથે અભિનેતા છે, જેણે 2000માં તેના ભાઈના નિર્દેશનમાં બનેલી મોહબ્બતેંમાં અભિનયની શરૂઆત કરી હતી. તો આજે આપણે ઉદય ચોપરાના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

4 / 13
13 ઓક્ટોબર 2012ના રોજ યશ ચોપરાને ડેન્ગ્યુ તાવ હોવાનું નિદાન થયું હતું અને તેમને બાંદ્રા, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.21 ઑક્ટોબરે, યશ ચોપરાનું મૃત્યું થયુ હતુ.

5 / 13
 ઉદય રાજ ​​ચોપરાનો જન્મ 5 જાન્યુઆરી 1973 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે. તે ફિલ્મ નિર્માતા યશ ચોપરાનો પુત્ર છે. તેણે 2000ના મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા મોહબ્બતેંથી અભિનયની શરૂઆત કરી અને મેરે યાર કી શાદી હૈ (2002), ધૂમ (2004), ધૂમ 2 (2006) અને ધૂમ 3 (2013) સહિત અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

6 / 13
 તે દિગ્દર્શક યશ ચોપરા અને પામેલા ચોપરાનો પુત્ર છે. તેનો ભાઈ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા છે અને તેની ભાભી અભિનેત્રી રાની મુખર્જી છે. ઉદય ચોપરાએ યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ તેમના પિતા અને ભાઈની ઢગલાબંધ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

7 / 13
એક સમયે સુપરહિટ ફિલ્મોનો ભાગ રહેલો ઉદય ચોપરા હવે મોટા પડદાથી દૂર છે.

8 / 13
છેલ્લા 10 વર્ષથી ફિલ્મો કરી નથી. તેમ છતાં, ઉદય ખૂબ જ વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. હવે સવાલ એ થાય છે કે, લગભગ 10 વર્ષમાં એક પણ ફિલ્મ ન કરનાર ઉદય ચોપરા કેવી રીતે વૈભવી જીવન જીવે છે.

9 / 13
 તેની પાસે આલીશાન ઘરોથી લઈને મોંઘી કાર સુધી બધું જ છે.તમને જણાવી દઈએ કે તે યશ રાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ છે. ઉદય તેની માતા પામેલા અને ભાઈ આદિત્ય ચોપરા સાથે કામ કરે છે.

10 / 13
ઉદય ચોપરાના અંગત જીવનની વાત કરીએ તો તેણે 51 વર્ષની ઉંમરમાં પણ લગ્ન કર્યા ન હતા.  ઉદયનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાય ચૂક્યું છે.

11 / 13
અહેવાલો અનુસાર, બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક યશરાજ ચોપરાના પુત્ર ઉદય ચોપરા લગભગ 40 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વર્ષોથી મોટા પડદાથી દૂર હોવા છતાં ઉદય ચોપરા રાજાની જેમ જીવે છે.

12 / 13
ઉદય ચોપરાની એક્ટિંગના વખાણ પણ ખુબ કરવામાં આવી ચૂક્યા છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">