6 January 2025

મની હાઈસ્ટ તો કઈ નથી ! ચોરી અને લૂંટ પર બનેલી આ 7 વેબ સિરિઝ તમને ચોંકાવી દેશે !

Pic credit - gettyimage

ચોરી-લૂંટ પર બનેલી કેટલી સિરીઝ જબરદસ્ત છે, જો તમે પણ જાણવા માંગો છો તો અહીં જુઓ

Pic credit - gettyimage

તમે Netflix પર ચોરી અને લૂંટ પર આધારિત સીરિઝ, મની હેઈસ્ટ જોઈ જ હશે

Pic credit - gettyimage

આ સિવાય ધ એન્ડ ગેમ અદ્ભુત વેબ સિરીઝ છે જે Amazon Prime Video પર ઉપલબ્ધ છે.

Pic credit - gettyimage

એવરીબડી લવ્સ ડાયમંડ્સ પણ જબરદસ્ત સિરીઝ છે જે પણ  એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે.

Pic credit - gettyimage

ધ ગ્રેટ હેઇસ્ટ આ સિરીઝ નેટફ્લિક્સ પર છે જેને ઘણા લોકોએ જોઈ છે અને ઘણો પ્રેમ આપ્યો છે.

Pic credit - gettyimage

તે સિવાય આ યાદીમાં વેબ સિરીઝ Heistનું નામ સામેલ છે. તે પણ જબરદસ્ત છે

Pic credit - gettyimage

તમે પ્રાઇમ પર એક સત્ય ઘટના પર આધારિત સિરીઝ જોવા માંગો છો તો તે હેટન ગાર્ડન હેઇસ્ટ સિરીઝ છે જેને જોઈ શકો છો.

Pic credit - gettyimage

વર્ષ 2021માં રિલીઝ થયેલી લ્યુપિન સિરીઝ ઘણી રસપ્રદ છે. આ ફ્રેંચ સિરીઝ છે

Pic credit - gettyimage